1 મે 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. ગુજરાત રાજ્યની સ્થાપનાને સાઠ વર્ષ પૂરા થયા છે. ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે ના રોજ મનાવવામાં આવે છે. ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું, વર્તમાનમાં ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે.
ગુજરાત સ્થાપના દિવસ (GUJARAT FOUNDATION DAY) PDF FILE DOWNLOAD